• bg4
  • bg4
  • bg4
  • bg4

Change Background Color

Download Android apps

Hello, We had launched android apps, Please download android apps and install on your smart phone.

Change Background Color

WELCOME TO ASHIRVAD HOSPITAL

Change Background Color

About Us

આશીર્વાદ ઓર્થોપેડીક હોસ્પિટલ ડીસા ખાતે તેઓ કાર્યરત છે. તેમની વિશિષ્ટતામાં રીપ્લેશમેન્ટ, સ્પાઈન અને ટ્રોમા સર્જરી છે.

Facility

આશીર્વાદ ઓર્થોપેડીક હોસ્પિટલ માં અદ્યતન આધુનીક અને વિકસતા વિજ્ઞાન અને ટેકનીક થી સજ્જ ફેસિલીટી આપવામાં આવે છે.

Achivements

આશીર્વાદ ઓર્થોપેડીક હોસ્પિટલ આજ સુધીમાં અનેક સિધ્ધીઓ પ્રાપ્ત કરેલ છે.

Change Background Color

Change Background Color

Dr. Mehul Modh

ડૉ. મેહુલ મોઢ નો જન્મ અને ઉછેર પાલનપુરમાં જાણીતી શાળા વિવિધલક્ષી વિદ્યામંદિરમાં એમણે શિક્ષણ લીધું તે પછી તેમણે મેડીકલ અભ્યાસનાં ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો.ઓર્થોપેડિકસ વિષય સાથે તેમણે સ્નાતક અને અનુસ્નાતક્ર ડિગ્રીઓ બી.જે મેડીકલ કોલેજ,ગુજરાત યુનિવર્સીટીમાંથી મેળવી. ત્યારબાદ, તેમણે પેરાપ્લેજીયા ઈન્સ્ટીટયુટ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની સેવા આપી, ત્યારબાદ તેમણે ભણશાળી ટ્રસ્ટ હોસ્પિટલ, ડીસા, ઉત્તર ગુજરાત ખાતે M.S. Orthopaedic તરીકેની સેવા આપી તે સમયે કચ્છમાં ભૂકંપનાં સમયે ઘણા બધા દર્દીઓની સારવાર કરી.

Change Background Color

Change Background Color

Change Background Color

Change Background Color

Ashirvad Orthopedic Hospital ,Deesa

Ashirvad Orthopedic Hospital ,Deesa is a super-specialty institute which aims to provide world-class, evidence-based treatment for various Orthopaedic disorders and sports injuries. At Ashirvad Orthopedic Hospital ,Deesa we combine our expertise in the areas of patient-care, clinical research, and academics in order to provide the highest level of specialized services to our patients. The Department of Orthopaedic Surgery comprises a multispecialty group of surgical, research and clinical doctors who care for thousands of people annually. Subspecialties within the department include shoulder and knee, arthroscopy and sports injuries and joint replacement.

Change Background Color

Change Background Color

+91 9924099082

Appointment & Communication

5

Hi Tech Hospital Facility

24 x 7

Hospital Care

Testimonials

  • મને નિરાસા માંથી બહાર લાવનાર ડૉ. મેહુલ સર નો હું ખુબજ આભાર માનું છું. આજે હું પહેલા જેવોજ હરી ફરી સકુ છું. અને મારું કામ કરી સકુ છું.
    અમરતભાઈ માળી – Patient
  • આ ઓપરેશન કરાવ્યા પછી મને સંપૂર્ણપણે દર્દ નાબુદ થયેલ છે. કોઈપણ જાતની દવા લેવી પડતી નથી. હું જાતે પલાઠી વાળીને બેસી શકુ છુ તેમજ કોઈપણ જાતના સપોર્ટ વગર ચાલી શકુ છુ.
    સવિતાબેન કાપડીયા – Patient
  • આ ઓપરેશન કરાવ્યા બાદ મારુ દર્દ કાયમ માટે મટી ગયેલ છે. હું દાદરા ચઢ-ઉતર કરી શકુ છુ. આ ઉપરાંત હુ જાતે પલાઠી વાળીને બેસી શકુ છુ તેમજ ચાલવામાં તકલીફ પડતી નથી. હવે મારે કોઈ દવા લેવાની જરૂર પડતી નથી.
    સવજીભાઈ પંચાલ – Patient
  • હુ છેલ્લા સાત વર્ષથી ઘૂંટણના દર્દથી પીડાતી હતી. ઓપરેશન બાદ નવજીવન મળ્યું છે. પલાઠી વાળી શકુ છુ અને કોઈપણ જાતના ટેકા વિના ચાલી શકુ છુ.
    ખુશ્બુબેન યોગી – Patient

Get in touch

Subscribe with Us

Email id is required.

Copyright © Ashirvad Orthopedic Hospital & Joint Replacement Center. All rights reserved. | Designed & Developed By : www.pcubedesign.com