About Doctor

Change Background Color

Dr. Mehul Modh

M.S. Ortho
Joint Replacement Surgeon

ડૉ. મેહુલ મોઢ નો જન્મ અને ઉછેર પાલનપુરમાં જાણીતી શાળા વિવિધલક્ષી વિદ્યામંદિરમાં એમણે શિક્ષણ લીધું તે પછી તેમણે મેડીકલ અભ્યાસનાં ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો.ઓર્થોપેડિકસ વિષય સાથે તેમણે સ્નાતક અને અનુસ્નાતક્ર ડિગ્રીઓ બી.જે મેડીકલ કોલેજ,ગુજરાત યુનિવર્સીટીમાંથી મેળવી.

ત્યારબાદ, તેમણે પેરાપ્લેજીયા ઈન્સ્ટીટયુટ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની સેવા આપી, ત્યારબાદ તેમણે ભણશાળી ટ્રસ્ટ હોસ્પિટલ, ડીસા, ઉત્તર ગુજરાત ખાતે M.S. Orthopaedic તરીકેની સેવા આપી તે સમયે કચ્છમાં ભૂકંપનાં સમયે ઘણા બધા દર્દીઓની સારવાર કરી.

અત્યારે છેલ્લા ૧૦ વર્ષથી આશીર્વાદ ઓર્થોપેડીક હોસ્પિટલ, ડીસા ખાતે તેઓ કાર્યરત છે. તેમની વિશિષ્ટતામાં રીપ્લેશમેન્ટ, સ્પાઈન અને ટ્રોમા સર્જરી છે. વિકસતા વિજ્ઞાન અને ટેકનીક સાથે તે સતત સંપર્કમાં છે. તેમણે આ વિષયની દુનિયાની ઉત્તમ સંસ્થાઓની મુલાકાતો લીધી છે અને આ વિષયની મહત્ત્વની અને નોંધપાત્ર મિટિંગ્સ, કોન્ફરન્સ અને સેમિનારોમાં હાજરી આપી છે. તેમણે અલગ અલગ જગ્યાઓએ કોન્ફરન્સ તથા સેમિનારોમાં ભાગ લઈને જોઈન્ટ રીપ્લેશમેન્ટ વિશેની અદ્યતન શોધ તથા વિકાસની જાણકારી મેળવવાનું ચાલુ રાખ્યું. તેમણે ૨૦૦૮માં આશીર્વાદ જોઈન્ટ રીપ્લેશમેન્ટ માટેનાં ખાસ ઓપરેશન કેર વિભાગની સ્થાપના કરી. ની જોઈન્ટ રીપ્લેશમેન્ટમાં તેમણે ઈંગ્લેન્ડ અને બેલ્જીયમમાં ફેલોશીપ પણ પ્રાપ્ત કરેલ છે.

તેઓ જાણીતી સંસ્થાઓ જેવી કે, રોટરી કલબ, ભારત વિકાસ પરિષદ, રૅડક્રોસ સોસાયટી વિગેરે જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.તેઓ ભુતકાલ સમયમાં IMA-Deesa બ્રાન્ચનાં ૨૦૧૪ માં પ્રમુખ તરીકે ફરજ બજાવેલ.

Educational Qualification

Exam School/University Year Result
S.S.C. G.S.E.B. Gandhinagar 1990 92%
H.S.C. G.S.H.S.E.B. Gandhinagar 1992 92%
M.B.B.S

B J MEDICAL COLLEGE AHMEDABAD

1997 62%
M.S.ORTHO B J MEDICAL COLLEGE AHMEDABAD
2000 62%

Work Experience

  1. Medical assistant in paraplegia Unit Civil Hospital for 3 months.
  2. Worked as an orthopedic surgeon in Gandhi Lincon Hospital Deesa for 3 months.
  3. Running Private Ashirvad Orthopedic Hospital & joint replacement centre in Deesa since 2001 to onwards.

Get in touch

Subscribe with Us

Email id is required.

Copyright © Ashirvad Orthopedic Hospital & Joint Replacement Center. All rights reserved. | Designed & Developed By : www.onwebbox.com